સરકારી ઇજનેરી કોલેજ, દાહોદના વિદ્યાર્થીઓએ શ્રીમતિ એમ.બી.જૈન અંધજન વિદ્યાલયની મુલાકાત લીધી: સેવાભાવ અને સામાજીક જવાબદારીના પાઠ શીખ્યા

ઇન્ડક્શન પ્રોગ્રામ અંતર્ગત દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી પ્રેરણા મેળવી. સરકારી ઇજનેરી કોલેજ,દાહોદ દ્વારા પ્રથમ વર્ષના…