દાહોદના ખંગેલા ચેક પોસ્ટ પરથી ટ્રકમાં પ્લાસ્ટીક કુલર ફ્રેમની આડમાં લઈ જવાતો રૂા.21.69 લાખનો દારૂ ઝડપ્યો

લોકલ ક્રાઇમ બ્રાન્ચ, દાહોદ કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમા ગુજરાતમધ્યપ્રદેશ બોર્ડર પર આવેલ ખંગેલા ચેક પોસ્ટ ઉપરથી…