દેવગઢ બારિયા તાલુકાના તોયણી, દેવી રામપુરા, ટીડકી જેવા વિવિધ ગામોમાં પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ યોજાઈ

દાહોદ જીલ્લામાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા ત્રણ ગ્રામ પંચાયત દીઠ કલસ્ટર અભિગમ અંતર્ગત વિવિધ ગામોમાં તાલીમ…