ઝાલોદમાં પૂજારીની રહસ્યમય મોતથી ચકચાર : માછણ નદી કિનારે લોહીલુહાણ હાલતમાં લાશ મળી

સોના-ચાંદીના દાગીના ગાયબ, શરીર પર ઈજાના નિશાન લૂંટ પછી હત્યાની આશંકા, પરિવારનો આક્રંદ. દાહોદ જીલ્લાના ઝાલોદ…