જામનગરમાં એસટી ભરતી માટેની ફર્સ્ટ એઇડ ટ્રેનિંગમાં વિદ્યાર્થીઓનો હોબાળો, પોલીસ બોલાવવી પડી

જામનગરમાં સરકારી એસટી ભરતી પ્રક્રિયા અંતર્ગત ફરજિયાત કરાયેલી ફર્સ્ટ એઇડ ટ્રેનિંગ દરમિયાન ભારે હોબાળો અને અરાજકતાનો…