ઘોઘંબાના ફરોડ ગ્રામ પંચાયતના દરવાજે ખંભાતી તાળા!

તલાટી કમ મંત્રીની શોધમાં ધક્કા ખાતા અરજદારો, મિટિંગમાં છેના જવાબથી લાભાર્થીઓ પરેશાન. એક તલાટી પાસે ૪થી…