ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે છોટાઉદેપુરમાં ગૌભક્તોએ ૨.૮૦ લાખથી વધુ સહી વાળી પેન ડ્રાઇવ સુપ્રત કરી

ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા અને દેશભરમાં ગૌહત્યા પર પ્રતિબંધ મૂકવાની માંગ સાથે છોટાઉદેપુરમાં ગૌસન્માન આવાહન અભિયાન…