ગોધરા LCB ની મોટી સફળતા કાલોલ પોલીસ સ્ટેશનના 2 ગુનાનો ભેદ ઉકેલ્યો રૂ. ૮૫ હજારની બે ચોરાયેલી બાઇક સાથે એક આરોપી ઝડપાયો 

લોકલ ક્રાઇમ બ્રાન્ચ  ગોધરાની ટીમે વાહન ચોરીના ગુનાઓ અટકાવવા અને વણશોધાયેલા બનાવો ડિટેક્ટ કરવાની ઝુંબેશ અંતર્ગત…