ગોધરા (ગ્રામ્ય) તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૨ જુલાઈના રોજ યોજાશે

અરજદારો તા.૧૦મી જુલાઈ સુધી પોતાના પ્રશ્નો મોકલી શકશે. ગોધરા(ગ્રામ્ય) તાલુકા માટેનો તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ…