છૂટક ફુગાવો નજીવો વધ્યો, ગલ્ફ દેશોમાં તણાવને કારણે માર્ચમાં ફુગાવો ૩.૪ ટકા થયો

ફુગાવો માર્ચમાં નજીવો વધીને ૩.૪ ટકા થયો, જે ફેબ્રુઆરીમાં ૩.૨૧ ટકા હતો. આ ડેટા સોમવારે સરકારે…