કાલોલ નગરપાલિકાની નબળી કામગીરીનો ઉત્તમ નમુનો : અર્બન હેલ્થ સેન્ટર પાસે વધુ એક ટ્રક રોડમાં ખૂપી ગઈ, લોકોમાં ભારે રોષ

કાલોલ નગરપાલિકા વિસ્તારમાં ભ્રષ્ટાચાર અને લોલમલોલ કામગીરીના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.…