કાલોલમા સિદ્ધનાથ મહાદેવ ર્જીણોધાર તથા દત્તાત્રય મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત શોભાયાત્રા નીકળી

કાલોલ ના 232 વર્ષ પ્રાચીન શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરના ના નિર્મળદાસ તથા નવનિર્માણ થયેલ દત્તાત્રય મંદિરના…