કાલોલમાં જમીન વિવાદમાં જૂની અદાવતે ધીંગાણું : સામસામે હુમલો થતાં ૮ ઈસમો સામે સામસામી ફરિયાદ

કાલોલના ડેરોલ સ્ટેશન રોડ પર ફાયર બ્રિગેડ ઓફિસ નજીક ધરમપુરીની જમીન બાબતે ચાલી આવતી જૂની અદાવત…