કડીમાં નકલી ઘી-અખાદ્ય તેલ કૌભાંડનો પર્દાફાશ, હરિઓમ પ્રોડક્ટ્‌સના સંચાલક સામે ગુનો

મહેસાણા જિલ્લાના કડી જીઆઇડીસી વિસ્તારમાં નકલી ઘી અને અખાદ્ય તેલ બનાવવાના કથિત કૌભાંડનો પર્દાફાશ થયો છે.…