કચ્છમાં ગેસનું ટેક્ધર આગનો ગોળો બનીને ધડાકાભેર ફાટ્યું, ચારથી પાંચ ટ્રક બળીને ખાખ

ભચાઉના કટારિયા તીર્થ પાસે ગેસ ભરેલું ટેક્ધર આગનો ગોળો બનીને ધડાકાભેર ફાટ્યું હતું. જૂના કટારિયા ઓવરબ્રિજથી…