વિદ્યાર્થીઓ પર એકે-૪૭નો ઉપયોગ કરવો અને લાઠીચાર્જ કરવો ખોટું છે, અમે તેનો વિરોધ કરીએ છીએ,એનડીએ સાંસદ

બિહારના સિવાન જિલ્લામાં વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે વિદ્યાર્થીઓ પર એકે-૪૭નો ગોળીબાર કર્યા બાદ આ મુદ્દો ગરમાયો…