ગાંધીનગરના કુડાસણમાં વિઝા કૌભાંડ,એજન્ટે ઓસ્ટ્રેલિયાના નકલી વિઝા આપી ૨૮ લાખ પડાવ્યા

વિદેશ જવાની ઘેલછા ધરાવતા યુવાનોને નિશાન બનાવી ગાંધીનગરના કુડાસણમાં વિઝા એજન્સીના નામે મોટું કૌભાંડ આચરવામાં આવ્યું…