’ઈરાન, તાઇવાનથી વેપાર સુધી,’ ડોનાલ્ડ ટ્રમ્પ કોઈપણ મુદ્દા પર શી જિનિંપગને મનાવવામાં નિષ્ફળ ગયા, ચીનથી ખાલી હાથે પાછા ફર્યા

શી જિનિંપગે પોતાનો કેસ મજબૂતીથી રજૂ કર્યો, અને બંને પક્ષો આ મુલાકાતથી બહુ ફાયદૃો મેળવી શક્યા…