પાકિસ્તાન ટેસ્ટ ટીમમાંથી શાહીન આફ્રિદીને પડતો મૂકવામાં આવ્યો, ઈંગ્લેન્ડ-વેસ્ટ ઇન્ડિઝ શ્રેણી માટે ટીમની જાહેરાત

પાકિસ્તાન ક્રિકેટ ટીમ ભવિષ્યમાં આગળ વધવાને બદલે રિવર્સ ગિયરમાં પોતાનું વાહન મૂકી રહી હોય તેવું લાગે…