અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોને “રોકડ રાખવી પ્રતિબંધિત” કહીને ઠગતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં મુસાફરોની સુરક્ષા અને ઠગાઈ અટકાવવા માટે રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા ચાલુ રહેલા…