અમદાવાદ-ભાવનગર હાઈવે પરથી ૧.૦૧ કરોડની એમ્બરગ્રીસ સાથે યુવક ઝડપાયો

સ્ટેટ મોનિટરિંગ સેલએ અમદાવાદ-ભાવનગર હાઈવે પર મોટી કાર્યવાહી કરીને અંદાજે ૧.૦૧ કરોડની કિંમતનું ૧.૦૧ કિલો એમ્બરગ્રીસ…