દીકરીઓ બીજા સમાજમાં જાય છે કારણ કે  સમાજના ઘણા દીકરાઓ સક્ષમ બનતા નથી,અનાર પટેલ

બનાસકાંઠાના પાલનપુરના ગઢ ખાતે આયોજિત એક સામાજિક કાર્યક્રમમાં અનાર પટેલે પટેલ સમાજને સંબોધતા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ…