“૪૫ કરોડથી વધુ નોકરીઓ અને લાખો વ્યવસાયો જોખમમાં, મોદી જવાબદાર છે; રાહુલ ગાંધી

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદૃ રાહુલ ગાંધીએ ફરી એકવાર સરકારને કઠેડામાં મૂકવાનો પ્રયાસ કર્યો છે.…