ધોળકામાં ખેડૂતોનો હલ્લાબોલઃ મંત્રી મોઢવાડિયા અને ધારાસભ્યની કાર ઘેરી, સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો

અમદાવાદના ધોળકા તાલુકાના સરોડા ગામમાં વનમંત્રી અર્જુન મોઢવાડિયા અને ધારાસભ્ય કિરીટસિંહ ડાભીને ખેડૂતોના ઉગ્ર આક્રોશનો સામનો…