વલસાડમાં સગા પિતાએ પોતાની દીકરી પર વારંવાર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી હતી. ૨૫ વર્ષની સખત કેદની સજા ફટકારી છે

ગુજરાતના વલસાડ જિલ્લાના વાલોડ તાલુકાના એક ગામમાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધને લજવતી ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે.…