બોડેલીમાં વિશ્વ આદિવાસી દિવસએ આદિવાસી સમાજ દ્વારા પરંપરાગત રેલીનું આયોજન

-ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ. બોડેલી સહિત છોટાઉદેપુર જીલ્લામાં વિશ્ર્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી…