પાવાગઢ રોપ-વે સેવા ૫ દિવસ બંધ રહેશે :૩ થી ૭ ઓગસ્ટ સુધી મેન્ટેનન્સ કામગીરી; ૮ ઓગસ્ટથી સેવા રાબેતા મુજબ

પંચમહાલ જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતેની રોપ-વે સેવા આગામી પાંચ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો…