અમદાવાદ માં શેર માર્કેટ રોકાણના નામે ૩૧ લાખની સાયબર ઠગાઈ, નિવૃત્ત વૃદ્ધ શિકાર બન્યા

અમદાવાદમાં શેરબજારમાં રોકાણના નામે થતી સાયબર ઠગાઈના બનાવો સતત વધી રહૃાા છે. શહેરના થલતેજ વિસ્તારમાં રહેતા…