નવસારીના વાંસદામાં દીપડાનો આતંક, ૩ વર્ષના બાળકને ઉઠાવીને જંગલમાં ખેંચી ગયો

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ફરી એકવાર દીપડાના આતંકની ઘટના સામે આવી છે. વાંસદા તાલુકાના ભીનાર ગામે…