મહેસાણાના ઉંડણી ગામમાં ગૌચર અને તળાવમાંથી માટી ચોરીનો આક્ષેપ, તલાટીએ અધિકારીઓને લેખિત રજૂઆત કરી

મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના ઉંડણી ગામમાં સરકારી જમીન અને તળાવમાંથી ગેરકાયદેસર રીતે માટી ખોદકામ થતું હોવાનો…