જીલ્લા કલેકટર કચેરી દાહોદ ખાતે બોર્ડની પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે કેબિનેટ શિક્ષણ મંત્રી અને રાજ્યકક્ષા શિક્ષણ મંત્રીની વર્ચુઅલ ઉપસ્થિતિમાં વિડિઓ કોન્ફરન્સ યોજાઈ

દાહોદ જીલ્લામાં ધોરણ ૧૦ માં કુલ ૩૭ કેન્દ્રો ઉપર ૩૫,૨૫૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ ૧૨ માં…