છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખને આખરે બોગસ જાતિના પ્રમાણપત્રને લઈ જિલ્લા કલેકટરે સસ્પેન્ડ કર્યા

છોટાઉદેપુર નગરપાલિકાની ચુંટણી વખતે વોર્ડ નં.-૪માં અનુસુચિત જનજાતિ અનામત બેઠક ઉપર મંજુલાબેન કિશનભાઈ કોળીએ ભાજપના મેન્ડેટ…