છોટાઉદેપુરન ભીલપુર ફાટક પાસે આઇશર માંથી રૂ.૨૪ લાખના દારૂ સાથે એકની ધરપકડ

છોટા ઉદેપુર જીલ્લાની ઝોઝ પોલીસે ભીલપુર ફાટક પાસેથીરૂ.૨૪,૦૮,૭૮૪/- ના વિદેશી દારૂ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો…