ગુજરાતને નવા લોકાયુક્ત મળ્યા, નિવૃત્ત ન્યાયમૂર્તિ બીરેન એ. વૈષ્ણવની રાજ્યના લોકાયુક્ત પદે નિમણૂક

ગુજરાત સરકાર દ્વારા ગુજરાત લોકાયુક્ત તરીકે નિવૃત્ત ન્યાયમૂર્તિની નિમણૂક કરવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા…