કલ્યાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ

કોંગ્રેસના કલ્યાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પુરીબેન બાબુભાઈ ગોજીયા બિનહરીફ ચૂંટાયા હતા. જ્યારે ઉપપ્રમુખ તરીકે લાખીબેન…