મહીસાગર સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે ટૂ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોના સીરીઝની ઓનલાઇન હરાજી

ટૂ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોના નંબર સીરીઝની ઓનલાઇન હરાજી માટે અરજી 10 થી 12 ડીસેમ્બર સુધી આવેદન કરી સકાશે

મહીસાગર સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની અખબારી યાદી જણાવે છે કે, અત્રેની કચેરીમાં 2-ૂ2-wheeler((મોટર સાઇકલ)નાGJ-35-R અને GJ-35-BA“-ઇઅના ગોલ્ડન અને સિલ્વર નંબરનો તથા 4-ૂવયયહયિ (મોટર કાર)ની જૂની સીરીઝ GJ-35-N અને GJ-35-AA“-અઅ સિરીઝમાં ગોલ્ડન. સિલ્વર નંબરોનું ઈભશિંજ્ઞક્ષ શરૂ કરવામાં આવનાર હોવાથી નીચે મુજબની સૂચનાઓને ધ્યાને લઈ ઓનલાઈન હરાજીનો મહત્તમ લાભ લેવા જણાવવામાં આવે છે. વધુમાં મે. વાહન વ્યવહાર કમિશનર કચેરીનાં પત્ર મુજબ દિવયાંગજન ઓનરશિપમાં રજીસ્ટર્ડ થતાં ( વાહનનો પ્રકાર એડેપ્ટેડ હોય કે ન હોય) મોટર વાહન માલિક પણ સંબંધિત ક્લાસમાં ઓક્શનમાં ભાગ લઈ શકશે.

ઇ-ઓકશન પ્રક્રિયા ઓનલાઇન અરજી કરવાની તારીખ 10/12/2025 04:00 કલાકથી ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 12/12/2025 સાજે 03:59 કલાક સુધી રહેશે.જ્યારે ઇ-ઓકશન શરૂ તારીખ 12/12/2025 થી અને ઇ-ઓક્શન સમાપ્ત તારીખ 14/12/2025 સાંજે 04:00 કલાક સુધી રહેશે.

પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજીસ્ટ્રેશન કરાવીને પસંદગીના નંબર મેળવવા માટે પર નોંધણી, યુઝર આઈ.ડી. અને પાસવર્ડ મેળવી વાહન વ્યવહાર કમિશ્ર્નરની કચેરીના પરિપત્ર ક્રમાંક નં.આઈ.ટી/પસંદગીનંબર/ઓનલાઈન ઓક્શન/7421,તા.12/10/2017 Appendix-A (આ સાથે સામેલ છે) ની સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે.

પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઇનવોઇસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માથી જે વહેલું હોય તે તારીખથી 7 દિવસની અંદર ૂૂૂ.ાફશિદફવફક્ષ.લજ્ઞદ.શક્ષ વેબસાઇટ પરથી ઈગઅ ફોર્મ ભરી લેવાનું રહેશે. (ઙજ્ઞિભયતત રહજ્ઞૂ સામેલ છે) આવી અરજી કર્યાની તારીખથી 60 દિવસ સુધી અમલી ગણાશે. આ રીતે 60 દિવસમાં અરજદાર ચોઈસનો કોઈ નંબર નહીં મેળવે અથવા ઉપલબ્ધ નંબરો માથી અરજદારને પસંદગીનો નંબર ફાળવી શકાશે નહીં. તો અરજી તારીખથી ગણતા 60 દિવસ એટલે કે છેલ્લા દિવસે રજીસ્ટ્રેશન ઓથોરીટી દ્વારા રેન્ડમ પધ્ધતીથી નંબર ફાળવી દેવામાં આવશે. જેની સામે અરજદાર કોઈ વાંધો લઈ શકશે નહીં.

ખાસ સ્પષ્ટતા કરવાની કે, આ 60 દિવસની મર્યાદા અરજદારને માત્ર વધુ ઓક્શનમાં ભાગ લેવાની તક આપવાના હેતુથી આપવામાં આવી છે. 60 દિવસની મર્યાદાના કારણે કામચલાઉ નોંધણી પ્રમાણપત્રની 30 દિવસની મર્યાદામાં વધારો કરવાની કોઈ જોગવાઈ નિયમોમાં કરવામાં આવેલ નથી. કામચલાઉ નોંધણી પ્રમાણપત્ર પૂરૂં થયા પછી તેમનું વાહન અનરજીસ્ટર્ડ ગણાશે. તેમજ નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે, અરજદારએ હરાજીની પ્રક્રિયા પૂરી થયાના 5 દિવસમાં બીડ એમાઉન્ટના નાણાં જમા કરાવવાના રહેશે. અરજદાર જો આ નિયત મર્યાદામાં નાણાં ચૂકવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ( Base Price)ને જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે, જેમાં અરજદાર કોઈ વાંધો લઈ શકશે નહી.

ઓનલાઈન ઓક્શન દરમિયાન અરજદારએ આર.બી.આઈ. દ્વારા નક્કી કરેલ દરે ચાર્જ ચૂકવવાનો રહેશે , અસફળ અરજદારએ રિફંડ માટે જે તે અરજદારના ખાતામાં„ SBI e-payદ્વારા અત્રેની કચેરી દ્વારા પરત કરવામાં આવશે.