હાલોલના કાટડીયા બાઈક સ્લી ખાઈ જતાં નીચે પટકાયેલ વ્યકિતનું સારવાર દરમિયાન મોત

હાલોલ તાલુકાના કાટડીયા ગામે બાઈક ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવ્યો હતો અને બાઈક સ્લીપ ખાઈ જતાં માથાના ભાગે ઈજાઓ થતાં દવા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું છે.

હાલોલ તાલુકાના કાટડીયા ગામે મોટર સાયકલ નં.જીજે.17.બીવી.0986ના ચાલક ગીરીરાજ શનાભાઇ મેધવાળ પોતાનું બાઈક પુરઝડપે હંકારી લાવ્યો હતો અને બાઈકને સ્લીપ ખવડાવી દેતાં માથાના ભાગે તેમજ હાથના ભાગે ગંભીરબ ઈજાઓ પહોંચતા દવા સારવાર માટે વડોદરા એસ.એસ.જી.માં દાખલ કરેલ હતા. જ્યાં દવા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું હતું. આ બાબતે પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છ