હાલોલના હડળીયા ગામે ૫૫ વર્ષીય મહિલાને ઈલેકટીક કરંટ લાગતા મોત

હાલોલ તાલુકાના હડળીયા ગામે રહેતા ૫૫ વર્ષીય મહિલાને ઈલેકટ્રીક કરંટ લાગતા સારવાર અર્થે હાલોલ રેફરલમાં લઈ જતા મરણ જવા પામ્યા હતા.

હાલોલ તાલુકાના હડળીયા ગામે રહેતા કોકીલાબેન શંકરભાઈ ચૌહાણ ઉ.વ.૫૫ ને પોતાના ધરમાં ઈલેકટ્રીક કરંટ લાગતા દવા સારવાર હાલોલ રેફરલ હોસ્પિટલમાં લઈ જતાં કોકીલાબેનનું મોત નિપજાવા પામ્યું હતું. આ બાબતે હાલોલ ‚રલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.