ગોધરા તાલુકાના વિંઝોલ ઢોકળી ફળીયામાં રહેતા મહિલા પોતાના બે બાળકો સાથે તા.૮ ઓકટોબર ૨૦૨૬ના રોજ ધરમાં કહ્યા વગર કયાંક ચાલ્યા જઈ ગુમ થયાની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકે નોંધાવા પામી છે.
ગોધરા તાલુકાના વિંઝોલ ઢોકળી ફળીયામાં રહેતા પ્રવિણભાઈ રાયમલભાઈ પરમારની પત્ની નિબેન પરમાર જે તા.૮ ઓકટોબરના રોજ પોતાના ધરે કહ્યા વગર બે છોકરા મયુર ઉ.વ.૬ અને ગૌતમ ઉ.વ.૩ ને લઈ ધરેથી નિકળી પરત નહિ ફરી કયાંક ગુમ થતાં આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.