શહેરા નગરમાં હોળી અને ધૂળેટીના પવિત્ર તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.

શહેરા નગરમાં હોળી અને ધૂળેટીના પવિત્ર તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સ્થાનિક લોકોમાં પર્વની ઉજવણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઉત્સાહમાં વધારો કરવા માટે ભારતીય સ્ટેટ બેંક (જઇઈં)ની શહેરા શાખા દ્વારા ગ્રાહકો માટે ‚પિયા ૧૦ અને ૨૦ ની નવી નકોર ચલણી નોટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. બેંકના સમય દરમિયાન ફ્રેશ નોટોના બંડલ લેવા ગ્રાહકોની ભીડ ઉમટી.