મોદી સરકાર હેઠળ ૫૪૭ કરોડ રૂપિયાથી મંત્રીઓના બંગલાઓનું નવીનીકરણ કરવામાં આવ્યું છે, શાળાઓ ક્યારે સુધરશે,સીજેપી પૂછે છ

કોકરોચ જનતા પાર્ટીએ લુટિયન્સ દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીઓના સરકારી બંગલાના જાળવણી પર થયેલા ખર્ચ અંગે પ્રશ્નો ઉઠાવ્યા…