સીંગવડ તાલુકામાં તલાટીઓના રેવન્યુ કામોના બહિષ્કારથી અરજદારોને હાલાકી

સીંગવડ તાલુકાના રેવન્યુ વિભાગની કામગીરી પંચાયતના તલાટીઓને સોંપાતા નવો વિવાદ સજાયો છે. તલાટીઓએ કામગીરીનો બહિષ્કાર કરતા…