સંસ્કારી નગરી વડોદરામાં ૧૫ દિવસમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના ૮૧ કેસ નોંધાયા

સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરામાં દિવાળીના તહેવારો દરમિયાન નશાની હાલતમાં વાહન ચલાવવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા…