જૂનાગઢના જાંબુડી ગામમાં દીપડાનો હુમલો, વૃદ્ધા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

જૂનાગઢ જિલ્લાના જાંબુડી ગામમાં મધરાતે દીપડાએ એક વૃદ્ધા પર હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો…