વિકાસ ભી, વિરાસત ભીઃ ૪૩.૭૨ કરોડથી શ્રી કૃષ્ણ-રુક્મિણી ધામનો બીજા તબક્કો શરૂ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને ચરિતાર્થ કરતા, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યનું…