રૂ.૨,૬૫૪ કરોડના રાજકોટ ઇન્ટરનેશનલ ઍરપાર્ટની દયનીય હાલત, પાઇપલાઇન ફૂટતાં ૨ દિવસથી કાર્ગો કામગીરી બંધ

રાજકોટના હિરાસર સ્થિત ઇન્ટરનેશનલ ઍરપાર્ટના કાર્ગો સેક્ટરમાં પાણીના લીકેજની સમસ્યાને કારણે છેલ્લા બે દિવસથી કામગીરી ખોરવાઈ…