રાજકોટ મનપાનું વર્ષ ૨૦૨૬-૨૭નું ૩૬૦૬.૯૦ કરોડનું બજેટ મંજૂર, મહિલાઓના ટ્રાવેલ પાસથી લઈને રેસકોર્સનું બ્યુટીફિકેશન

રાજકોટ મહાનગરપાલિકાના વર્ષ ૨૦૨૬–૨૭ના નાણાકીય વર્ષ માટેના બજેટને આજે સ્ટેન્ડીંગ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે.…