મને જેલમાં ધીમું ઝેર આપવામાં આવ્યું હતું, બહાર આવતાની સાથે જ મારું કેન્સર શોધી કાઢવામાં આવ્યું હતું,શિવસેના નેતા સંજય રાઉતે

પાત્રા ચાલ મની લોન્ડરિંગ કેસમાં આર્થર રોડ જેલમાં ૧૦૧ દિવસ વિતાવનારા શિવસેના (યુબીટી) સાંસદ સંજય રાઉતે…