ભાજપના સંમેલનમાં નીતિન પટેલ ભડક્યા,માત્ર હોદ્દા અથવા દેખાવથી લોકોનો વિશ્વાસ જીતાઈ શકતો નથી

મહેસાણા શહેરના ચંપાબા ટાઉન હોલમાં યોજાયેલા સ્થાનિક સ્વરાજ પ્રતિનિધિઓના અભિવાદન સમારંભમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે…