ભાજપ કામ વધારે કરે છે, પરંતુ ઓછું બોલે છે. તેના કારણે વિપક્ષ પાસે જનતા વચ્ચે જવા માટે કોઈ મુદ્દો જ નથી,કૌશિક વેકરિયા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગ્યા છે ત્યારે શાસક પક્ષ ભાજપના પ્રચારમાં જબરદસ્ત તેજી જાવા મળી…